PATTNI CONNECTION FORUM

Forum for Parajiya Pattni Soni Members Only

PATTNI CONNECTION FORUM
This Forum is Locked
Author
Comment
Mahila mandal pramukh and child devlopment

Jay shree krishna

પરજીયા પટ્ટણી સોની મેરેજ બ્યુરો સેવા આપે વીના મુલ્યે સુરત
*********
જુનાગઢ
********
તારીખ ૫/૫/૨૦૧૯ ને
રવિવારે .... દરેક જીલ્લા અને તાલુકા ના (કન્વીનર) ભાઈ ઓ અને (કનવીનર) બહેનો ની મીટીંગ નુ આયોજન કરવામાં આવ્યું છે
*****************
પરજીયા મેરેજ બ્યુરો
ની મીટીંગ સુરત અને જુનાગઢ વાળા ના સહયોગથી રાખેલ છે

*********
આ મીટીંગ ના આયોજિત
પ્રમુખ શ્રી વજુભાઈ ધકાણ (જુનાગઢ) ઉપ. પ્રમુખ શ્રી હર્ષદભાઈ ધકાણ (જુનાગઢ)શ્રી ખજાનચી દીલીપભાઇ લુહાર (જુનાગઢ) મંત્રી શ્રી રમણીકભાઇ ચલ્લા (જુનાગઢ) શ્રી યુવક મંડળ ના પ્રમુખ શ્રી ઉત્તમભાઈ લુહાર (જુનાગઢ) યુવક મંડળ ના ઉપ. પ્રમુખ શ્રી ભાસ્કરભાઈ ધોરડા (જુનાગઢ) શ્રી પુર્વ પ્રમુખ શ્રી ચીમનભાઈ થડેશ્વર (જુનાગઢ) શ્રી પુર્વ ઉપ. પ્રમુખ. અનુભાઈ પટ્ટ (જુનાગઢ)
મહીલા મંડળ ના પ્રમુખ શ્રી રેખાબેન ધકાણ (જુનાગઢ)
***********
સુરત થી પ્રમુખ શ્રી ગીરીશભાઈ સાગર (હરીપર) વાળા હાલ (સુરત) (પાસોદરા) (જુનાગઢ) થી મહામંત્રી શ્રી રમણીકભાઇ ચલ્લા
મહીલા મંડળ ના પ્રમુખ શ્રી રેણુકાબેન ચલ્લા (પટેલકા) વાળા મહામંત્રી શ્રી રેખાબેન ધકાણ (જુનાગઢ)
******************
(સલાહકાર)

શ્રી પ્રકાશભાઈ ધોરડા (બગસરા) વાળા હાલ (વડોદરા) શ્રી સુયકાન્તભાઈ ચલ્લા (નૈયરોબી)
આપણી જ્ઞાતિના પુર્વ પ્રમુખ
શ્રી રસિકભાઈ ધકાણ (ગોડલવાળા) હાલ (સુરત) આપણી જ્ઞાતિના પુર્વ પ્રમુખ શ્રી પંકજભાઈ સાગર (ઉમરીયાવાળા) હાલ (સુરત) પુર્વ ખજાનચી શ્રી ભરતભાઈ સાગર (જેસરવાળા) હાલ (સુરત) શ્રી પીયુષભાઈ સાગર (કોડીનારવાળા)હાલ (સુરત) ....... (પ્રવકતા) શ્રી દીપકભાઈ ડી (ધાણક) જાડેજા (મુંબઈ) આપણી જ્ઞાતિના ટ્રસ્ટ સંચાલિત શ્રી પ્રમોદભાઈ થડેશ્વર (જસદણ) વાળા શ્રી ભરતભાઈ (જગડા) (રાજુલા)
****************
(જુનાગઢ) તા. ૫/૫/૨૦૧૯ રવિવારે
દરેક જીલ્લા અને તાલુકા ના કન્વીનર ભાઈ ઓ અને બહેનો ને ભાવ ભર્યું આમંત્રણ છે
***********
મીટીંગ નુ સ્થળ
લખવાનુ બાકી છે



Kanveer group
Rekha harshad Dhakaan (junagadh mahila mandal pramukh)